About PM Shri
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજના – પીએમ શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા- PM ScHools for Rising India)ને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર સરકાર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર/સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત વર્તમાન શાળાઓને મજબૂત કરીને પ્રધાનમંત્રી શ્રી શાળાઓ સ્વરૂપે સમગ્ર દેશમાં 14,500થી વધારે શાળાઓનાં વિકાસ માટે નવી યોજના હશે.
પ્રધાનમંત્રી શ્રી શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નાં તમામ ઘટકોનું પ્રદર્શન કરશે, ઉદાહરણરૂપ શાળાઓ તરીકે કામ કરશે અને તેની આસપાસની અન્ય શાળાઓને માર્ગદર્શન પણ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓ વિદ્યાર્થીઓનાં જ્ઞાનાત્મક વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે તથા 21મી સદીનાં મુખ્ય કૌશલ્યોથી સજ્જ સંપૂર્ણ અને સુગ્રથિત વ્યક્તિઓનું સર્જન કરવા અને તેમનું સંવર્ધન કરવા આતુર રહેશે.

Services
Necessitatibus eius consequatur ex aliquid fuga eum quidem sint consectetur velit
Nesciunt Mete
Provident nihil minus qui consequatur non omnis maiores. Eos accusantium minus dolores iure perferendis tempore et consequatur.
Eosle Commodi
Ut autem aut autem non a. Sint sint sit facilis nam iusto sint. Libero corrupti neque eum hic non ut nesciunt dolorem.
Ledo Markt
Ut excepturi voluptatem nisi sed. Quidem fuga consequatur. Minus ea aut. Vel qui id voluptas adipisci eos earum corrupti.
Asperiores Commodit
Non et temporibus minus omnis sed dolor esse consequatur. Cupiditate sed error ea fuga sit provident adipisci neque.
Velit Doloremque
Cumque et suscipit saepe. Est maiores autem enim facilis ut aut ipsam corporis aut. Sed animi at autem alias eius labore.
Dolori Architecto
Hic molestias ea quibusdam eos. Fugiat enim doloremque aut neque non et debitis iure. Corrupti recusandae ducimus enim.
MAKE AN APPOINTMENT
Necessitatibus eius consequatur ex aliquid fuga eum quidem sint consectetur velit
Departments
Necessitatibus eius consequatur ex aliquid fuga eum quidem sint consectetur velit
Cardiology
Qui laudantium consequatur laborum sit qui ad sapiente dila parde sonata raqer a videna mareta paulona marka
Et nobis maiores eius. Voluptatibus ut enim blanditiis atque harum sint. Laborum eos ipsum ipsa odit magni. Incidunt hic ut molestiae aut qui. Est repellat minima eveniet eius et quis magni nihil. Consequatur dolorem quaerat quos qui similique accusamus nostrum rem vero

Neurology
Qui laudantium consequatur laborum sit qui ad sapiente dila parde sonata raqer a videna mareta paulona marka
Ea ipsum voluptatem consequatur quis est. Illum error ullam omnis quia et reiciendis sunt sunt est. Non aliquid repellendus itaque accusamus eius et velit ipsa voluptates. Optio nesciunt eaque beatae accusamus lerode pakto madirna desera vafle de nideran pal

Hepatology
Eos voluptatibus quo. Odio similique illum id quidem non enim fuga. Qui natus non sunt dicta dolor et. In asperiores velit quaerat perferendis aut
Iure officiis odit rerum. Harum sequi eum illum corrupti culpa veritatis quisquam. Neque necessitatibus illo rerum eum ut. Commodi ipsam minima molestiae sed laboriosam a iste odio. Earum odit nesciunt fugiat sit ullam. Soluta et harum voluptatem optio quae

Pediatrics
Totam aperiam accusamus. Repellat consequuntur iure voluptas iure porro quis delectus
Eaque consequuntur consequuntur libero expedita in voluptas. Nostrum ipsam necessitatibus aliquam fugiat debitis quis velit. Eum ex maxime error in consequatur corporis atque. Eligendi asperiores sed qui veritatis aperiam quia a laborum inventore

Ophthalmologists
Omnis blanditiis saepe eos autem qui sunt debitis porro quia.
Exercitationem nostrum omnis. Ut reiciendis repudiandae minus. Omnis recusandae ut non quam ut quod eius qui. Ipsum quia odit vero atque qui quibusdam amet. Occaecati sed est sint aut vitae molestiae voluptate vel

Testimonials
Necessitatibus eius consequatur ex aliquid fuga eum quidem sint consectetur velit

Student of the Month
ધોરણ 8 માં ભુરીયા અજીત નવેમ્બર માસનો શાળાનો તેજસ્વી વિધાર્થી છે. જેમને બાલ સંસદ માં પ્રતીનીધીત્વ કરી વિજેતા બનેલ છે. અને તેને પોતાની લીડરશીપ ,ચાતુર્યતા, સંગઠન શક્તિ અને શાળા માટે પોતાની કટીબધતા દર્શાવેલ છે.
Events, Achievemets, Activity & News

Health Checkup Camp
Chief Medical Officer
Sanitary Pads Distribution
Anesthesiologist
Constitution Day Celebration
CardiologyExtra Curricular Activities
શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પ્રદર્શન કરે છે, જેમ કે... સ્વ –રક્ષણ તાલીમ , વૃક્ષારોપણ ( ગ્રીન શાળા ), બાલા પોજેક્ટ, શાળા આરોગ્ય કેમ્પ , વિશિષ્ટ દિનની ઉજવણી , રમત ગમ્મત મેદાન , બાલા પોજેક્ટ, બેગલેસ દિવસ, ફિલ્ડ વિઝીટ, એક્સપોઝર વિઝીટ , રંગોત્સવ કાર્યક્રમ, શાળા જન્મ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ
Frequently Asked Questions
Q1. પીએમશ્રી શાળામાં મૂલ્ય શિક્ષણ માટે ની સુવિધાઓ ?
ચારિત્ર્ય નિર્માણ, નાગરિકતાનાં મૂલ્યો, મૂળભૂત ફરજો અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારીઓ વધે તેવા જુદાજુદા કાર્યક્રમો તથા સંશ્તાઓ ની મુલાકાત અને વિશેષ વ્યક્તિઓ ના માર્ગદર્શન આખ્યાનો રાખવામાં આવે છે.
Q2. પીએમશ્રી શાળામાં મળતી વિવિધ સુવિધાઓ જણાવો ?
ડિજિટલ શિક્ષણશાસ્ત્રનો ઉપયોગ કરવા માટે આઇસીટી, સ્માર્ટ વર્ગખંડો અને ડિજિટલ લાઇબ્રેરીઓ. 100 ટકા પ્રધાનમંત્રી શ્રી શાળાઓને આઇસીટી, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ પહેલ હેઠળ આવરી લેવામાં આવશે.
Q3. પીએમશ્રી શાળા ને ગ્રીન સ્કૂલ તરીકે કઈ રીતે વિકસાવાશે ?
પ્રધાનમંત્રી શ્રી શાળાઓને ગ્રીન સ્કૂલ્સ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં સૌર પેનલ્સ અને એલઇડી લાઇટ્સ, કુદરતી ખેતી સાથે પોષણ વન- ન્યૂટ્રિશન ગાર્ડન, વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિક ફ્રી, જળ સંરક્ષણ અને સંચય, પર્યાવરણનાં સંરક્ષણ સાથે સંબંધિત પરંપરાઓ/પદ્ધતિઓનો અભ્યાસ, આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત હેકેથોન અને સ્થાયી જીવનશૈલી અપનાવવા જાગૃતિ પેદા કરવા જેવાં પર્યાવરણને અનુકૂળ પાસાંઓ સામેલ હશે.
Q4. પીએમશ્રી શાળામાં દિવ્યાંગ બાળકોની તકેદારી જણાવશો?
સમાનતા અને સમાવેશ, જેમાં કન્યાઓ અને CWSN માટે સલામત અને યોગ્ય માળખાગત સુવિધાની જોગવાઈ સામેલ છે. તથા તેમના માટે વિશેષ એમ્સ હોસ્પિટલ માં લય જવા સુધીની સુવિધા આપેલ છે.
Calendar / Schedule
Necessitatibus eius consequatur ex aliquid fuga eum quidem sint consectetur velit
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|---|---|---|---|---|---|
1 | 2 | |||||
3 | 4 | 5 Ram Navmi | 6 | 7 Guru Nanak Jaynti | 8 | 9 |
10 Fun Games Event | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | 1 | 2 | 3 | 4 | 5 | 6 |